આજે 27 સપ્ટેમ્બર 2026, રવિવારે સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો 138મો એપિસોડ પ્રસારિત થયો હતો. આ કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડિયો પરથી પ્રસારિત થયો હતો. મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે ભાજપના કાર્યકરો સાથે બેસીને આ કાર્યક્રમ સાંભળ્યો હતો.

આ કાર્યક્રમમાં વડાપ્રધાને વસ્તી ગણતરીને રાષ્ટ્રીય ફરજ ગણાવી હતી. તેમણે સ્વચ્છ ભારત મિશન અને આત્મનિર્ભર ભારત અંગે પણ સંબોધન કર્યું હતું.

