Gujarat

રાજકોટ બી.ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં થયેલ ચોરીને અંજામ આપનાર આરોપીને ચાંદીના દાગીના સાથે પાકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ બી.ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં થયેલ ચોરીને અંજામ આપનાર આરોપીને ચાંદીના દાગીના સાથે પાકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એ.એસ.ચાવડા ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ડી.પી.ઝાલા ની ટીમના પોલીસ સ્ટાફ માણસો વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન સંયુક્તમા ખાનગી રાહે મળેલ હકીકત આધારે ઇસમો શંકાસ્પદ ચાંદીના દાગીના તથા મોબાઇલ ફોન સાથે મળી આવતા તપાસ અર્થે કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. અનિલ પ્રકાશભાઇ શર્મા ઉ.21 રહે.શ્યામનગર સોલાલા તેજાજીના મંદીર પાસે જયપુર રાજસ્થાન મુળ રહે.જેસલસર ગામ તા.શ્રીડુંગરગઢ જી.બિકાનેર રાજ્ય રાજસ્થાન. ચાંદીના લેડીસને પગમા પહેરવાના કળા પાયલ નંગ-40 વજન 3350 કિ.2,71,350 કુલ કિ.2,74,350 નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20261103-WA0050.jpg