Gujarat

ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલ સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત આજ રોજ છોટાઉદેપુર તાલુકાના વિરપુર જૂથ ગ્રામ પંચાયત માં સુશાસન સપ્તાહ ઉજવણી

ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલ સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત આજ રોજ છોટાઉદેપુર તાલુકાના વિરપુર જૂથ ગ્રામ પંચાયત માં સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત સમૂહ_સફાઈ નું આયોજન ગ્રામ વિકાસ યોજના ની સમજ જેમાં ઇ-શ્રમ કાર્ડ ,આવક ના દાખલા આકારણી ની નકલ , જન્મ_મરણ પ્રમાણ પત્ર લાભાર્થીઓને આપવા માં આવ્યા જેમાં મોટી સંખ્યા માં લાભરતીઓ મોટી સંખ્યા માં લાભ લીધા હતા,જેમાં ઉપસ્થિત વિરપુર જૂથ ગામ પંચાયતના સરપંચ શ્રી તેમજ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ ભાઈ રાઠવા તેમજ તલાટી કુંદન ગામના આગેવાન અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20211231-WA0128.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *