ગિરગઢડા
ભરત ગંગદેવ.
યુવા મિત્ર અભિયાન અંતર્ગત તાલાલા તાલુકા યુવા ભાજપ ટીમ દ્વારા વિસ્તારક યોજના અંતર્ગત તાલાલા તાલુકા ના સુરવા ગામ તથા જુદા જુદા મુખ્ય વિસ્તારો મા ગીર સોમનાથ જિલ્લા યુવા ભાજપ ના મંત્રી તેમજ તાલાલા મંડલ ના પ્રભારી હાર્દિકભાઈ પાનસૂરિયા ની ઉપસ્થિતિ મા તાલાલા તાલુકા યુવા પ્રમુખ એડવોકેટ ભરત અઘેરા તેમજ તાલાલા તાલુકા યુવા ભાજપ ઉપ પ્રમુખ કીશનભાઈ પાનસૂરિયા મહામંત્રી મહેન્દ્રભાઈ મંત્રી અર્જનભાઈ વાળા સાવન સવાણી દિવ્યેશ લાડાણી સતિષભાઈ તથા તાલાલા તાલુકા યુવા ભાજપ ની ટીમ સાથે રહી અનેક યુવાનોને ભારતીય જનતા યુવા મોરચામાં જોડ્યા….


