Gujarat

ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડા જિલ્લા સાંસ્કૃતિક સેલના કન્વીનરો નીમાયા

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કમલમ ખાતે યોજાયેલ સાંસ્કૃતિક સેલની ભાજપની બેઠકમાં જિલ્લાના ભાજપ પ્રમુખ,ઉપપ્રમુખ,મંત્રી ,સહમંત્રી ના નિર્દેશન થી જગદીશભાઈ ભટ્ટ ની કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવી તેમની સાથે તેમની સાથે કુલ સાત સભ્યોની વરણી કરવામાં આવી જેમાં નડિયાદ,માતર,વસો,ખેડા, ડાકોર ,કપડવંજ,મહેમદાવાદ દરેક તાલુકા મથક ઉપર સંયોજક સહ સંયોજક અને કારોબારી સભ્યો ની રચના કરવામાં આવી આમ સાંસ્કૃતિક સેલમાં કારોબારી સભ્ય તરીકે નિમણુંક થવા બદલ સૌ ભાજપના હોદ્દેદારો અને મિત્રોએ સૌને શુભેચ્છા પાઠવી હતી
Attachments area

IMG-20220102-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *