મકસુદકારીગર,ખેડા-કઠલાલ
કઠલાલના બાલાસિનોર રોડ ઉપર આવે હરિહર કોમ્પલેક્ષમાં ઓમ મેટરનીટી હોસ્પિટલ યોગી લેપ કેવલ એજન્સી તેમજ અન્ય વેપારી બંધુઓના સહકારથી નવા વર્ષની ઉજવણી નો નવતર પ્રયોગ કરી લોકોની સુખાકારી માટે અને ગ્રાહકોની શાંતિ માટે ભજન સંધ્યા નો કાર્યક્રમ યોજાયો જેમાં કઠલાલ તાલુકાના ગંગાપુરા ગામ ના મહેશભાઈ દ્વારા ચાલતા ભજન મંડળી એ ભજનોની ધૂન મચાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા આમ નવા વર્ષની ઉજવણી નો આ નવતર પ્રયોગ લોકોએ ખુબ વખાણ્યું હતું.


