Gujarat

સામુહિક  આરોગ્ય કેન્દ્ર. વડિયા ખાતે. મોકડ્રિલ.  યોજાઈ અમરેલી ડી વાય એસ પી ભંડારી તેમજ મેડિકલ સ્ટાફ દ્વારા

વડિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આગ લાગી
થોડીવાર માટે અફડાતફડી મચી ગઇ
 એક દર્દી ને બચાવી લેવામા સફળતા આજે બપોર ના સમયે વડિયા ની સરકારી હોસ્પિટલ ખાતે આગ લાગવાની ધટના બની હતી..
 આગ લાગતા ની સાથે જ આરોગ્ય સ્ટાફ મા દોડધામ મચી ગઈ હતી વડિયા હોસ્પિટલ ના કંપાઉન્ડની અંદરના ભાગમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું
 જોકે વડિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ના નસિગ સ્ટાફની મહેનતથી આગ કાબુમાં આવી હતી અને વોર્ડમાં દાખલ દદી ને તાત્કાલિક અસરથી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા ….
 વડિયા સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો એમ સી ગજેરા ડો બ્રિજેશ અભાણી અમરેલી ડીવાયએસપી ભંડારી વડિયા પી એસ આઈ પલાસ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ સાથે ઘટના પર ઉપસ્થિત રહ્યા હતા…..
રિપોર્ટ રાજુ કારીયા વડીયા

IMG-20220107-WA0000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *