નિસાર શેખ,મહુધા
મહુધા નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓને આરોગ્યની સલામતી ધ્યાનમાં લઈ કિટ નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહુધા નગરપાલિકા પ્રમુખ મિનાઝ બાનું મલેક, ઉપ પ્રમુખ સાહિદખાન પઠાણ ( એડવોકેટ ) , સેનેટરી ઈન્સ્પેકટર પુજા બેન સોલંકી , રિસાઈકિલગ હબ નાં મેનેજર નિરજા દરજી તથા નગરપાલિકા નાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં


