Gujarat

મહુધા ખાતે ઈ-શ્રમ કાર્ડ નો કેમ્પ યોજાયો 

નિસાર શેખ,મહુધા
મહુધા ટાવર મસ્જિદ પાસે રાહત દરે ઈ-શ્રમ કાર્ડ કાળીઆપવાનો કેમ્પ યોજાયો હતો સામાજિક કાર્યકર હાજી સાકીર ભાઈ મન્સૂરી દ્વારા આ કાર્યક્રમ નુ આયોજન કરવા મા આવ્યું હતું જેમાં મોટી સંખ્યા મા શ્રમિક વર્ગ ના લોકો એ ભાગ લીધો હતો

IMG-20220108-WA0056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *