Gujarat

ઊનામાં ટ્રસ્ટના બાગાયતના માધ્યમથી બહેનોને વિવિધ વાનગી બનાવવાની ટ્રેનિગ અપાઇ

ઊના શહેરમાં બહેનોને વિવિધ પ્રકારની વાનગી બનાવવાની પગભર બનાવવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ભાવેશ રામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા બાગાયત માધ્યમથી બહેનોને પગભર થવા વિવિધ વાનગી જેમાં શરબત, અથાણા, જામ, ચોકલેટ, જેવી અલગ અલગ વાનગી ઉપરાંત પાઇનેપલ, આદુ, લીબુંનું નેચરલ શરબત વિગેરે બનાવતા શીખવાડવામાં આવેલ. આ તકે દિપાબેન બાંભણીયા દ્રારા દિપપ્રાગટ્ય કરીને આયોજનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ૫૦ જેટલી બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ વિવિધ વાનગી બનાવવાની કામગીરી દિપા નાનક સારંગ દ્રારા કરવામાં આવ્યુ હતું.

-દ્રારા-બાગાયત-માધ્યમથી-બહેનોને-પગભર-થવા-વિવિધ-વાનગી-શરબત-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *