જામનગર સમસ્ત પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ કેળવણી મંડળ વાડી એ મુંબઈ વસઈ રહેતાં અભિનેત્રી ગુજરાતી રંગભૂમિ ના દીગગજ અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના હરબંસ નગી દ્વારા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના સયુકંત ઉપકમે આદયામીક વિશ્રવ વિદ્યાલય ના વકતા અમોલ ભાઈ એડવોકેટ દિલ્લી ના સ્વરે આત્મા પરમાત્મા નો પરિચય તેમજ જયોતિલીંગ મહત્વ ગીતા શ્રલોક સાથે ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા ના ભકિતભાવ ના દર્શન વકતા અમોલ ભાઈ દ્વારા પોતાના સ્વરે રજુ કરેલ આ કાર્યક્રમ નો પ્રારંભ સમસ્ત પરજીયા પટ્ટણી સોની કેળવણી મંડળ ના પ્રમુખ વિનોદ ભાઈ ધધડા ટ્રસ્ટી કાન્તિ ભાઈ ધધડા જામનગર ડેપો મેનેજર શ્રી જીગનેષ ભાઈ ગુજરાતી રંગભૂમિ ના દીગગજ અભિનેત્રી હેમાલી સેજપાલ ગુજરાતી હાસ્ય કલાકાર વસંત પરેશ ભાઈ બંધુ વિનુભાઈ ચાલી કલ્પેશ ગીરી તેમજ અશોકભાઈ રાણા તેમજ જીતુભાઈ લાલ દ્વારા
પ્રાગટ્ય કરી ને કરાયેલ જેમાં ધાર્મિક આદયામીક વાતો સાથે વસંત પરેશ વિનુભાઈ ચાર્લી એ પણ હાસ્ય સાથે આનંદ કરાવ્યો હતો જેમાં કાર્યક્રમને સફળ બનાવવામાં ચિંતન વસંત પરેશ વિનુભાઈ અશોકભાઈ રાણા તેમજ જીતુભાઈ લાલ અને સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું
બાઈટ : હેમાલી સેજપાલ
બાઈટ કલ્પેશ ગીરી જામનગર
રીપોર્ટ સોની યોગેશ ભાઈ પી . સતીકુંવર
