Gujarat

ઊના તાલુકામાં ૯ વ્યક્તિ કોરોના પોઝીટીવ કેઇસ સામે આવ્યા.

ઊના તાલુકામાં કોરોના સંક્રમણ વધી રહ્યુ હોય તેમ રોજ કોરોનાના પોઝીટવ કેઇસો સામે આવી રહ્યા છે. ત્યારે શહેરમાં ૫ તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે દેલવાડા, સામતેર, સનખડા સહીત ગામોમાં કુલ ૯ કોરોના પોઝીટીવ કેઇસો સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગયેલ. શહેરમાં કોરોનાએ ફરી પગપેસારો કરી ચુક્યો છે ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ એન્ટ્રી થઇ ગયેલ છે. ત્યારે કોરોના કેઇસો રોજ વધારો જોવા મળી રહ્યો હોવાનું આરોગ્ય વિભાગ દ્રારા જાણવા મળેલ છે. આમ ઉના તાલુકામાં કુલ ૯ કેઇસ સામે આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *