Gujarat

ગીર વિસ્તાર ના માધુપુર ગીર માં છેલ્લા 12 વર્ષ થી ઉતરાણ ના દિવસે ગામ ના તમામ નાના બાળકો બહાર થી આવતા મજૂરો ને જમાડી અને લાણી આપવામાં આવી

  ગિરગઢડા
 ભરત ગંગદેવ.

ગીર વિસ્તાર ના માધુપુર ગીર માં છેલ્લા 12 વર્ષ થી ઉતરાણ ના દિવસે ગામ ના તમામ નાના બાળકો બહાર થી આવતા મજૂરો ને જમાડી અને લાણી આપવામાં આવી સમાજિક કાર્યકર્તા વિજયભાઈ હિરપરા તથા તેમની ટીમ દ્વારા અવીરત કાર્ય કરવામાં આવે છે વજુભાઇ ડોબરીયા ના ઘરે જમાડવામાં આવે છે

Attachments area

IMG-20220117-WA0548.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *