Gujarat

મહેમદાવાદ સેવા પરિવાર દ્વારા ખેડા જિલ્લાના નવનિયુક્ત ૨૨ મુસ્લિમ સરપંચોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટ.મકસુદ કારીગર,કઠલાલ
ઉપરોક્ત સમારોહમાં ૨૨ ગામોનાં સરપંચો સાથે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ જનાબ કરીમ ભાઈ મલેક સાહેબ તેમજ ખેડા જિલ્લા કોંગ્રેસ પાર્ટીના માઈનોરિટી પ્રમુખ તેમજ ખેડા APMC ના ચેરમેનશ્રી જનાબ તોરે ખાન પઠાણ. મધ્યગુજરાત મુસ્લિમ સમાજ સેવાના ખેડા જિલ્લાના પ્રમુખ જનાબ ઐયુબખાન પઠાણ (મુન્ના ભાઈ ) તેમજ નડિઆદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને ખેડા જિલ્લા કૉંગ્રેસસમિતિના મહામંત્રી  અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરિટીના મંત્રી જનાબ ઐયુબખાન
પઠાણ (નડીઆદ) તેમજ નડીઆદ નગરપાલિકાના કાઉન્સીલર તેમજ
AIMIM ખેડા જિલ્લા પ્રમુખ જનાબ માજીદખાન પઠાણ (એડવોકેટ). ખેડા નગરપાલિકાના કાઉન્સિલર જનાબ અલ્તાફભાઈ તેમજ મહુધા નગરપાલિકા પ્રમુખ જનાબ ફિરોજખાન પઠાણ તેમજ ઉપ પ્રમુખ જનાબ સાહિદ ખાન (એડવોકેટ) તેમજ કાઉન્સીલર જનાબ ખીજર ખાન પઠાણ (એડવોકેટ) ની સાથે કપડવંજ નગરપાલિકાના કાઉન્સિલર જનાબ મખદુમભાઈ ચૌહાણ કઠલાલ નગરપાલિકાના દંડક અને ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર જનાબ આસિફભાઈ મલેક તેમજ  કઠલાલ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર જનાબ અજગરભાઈ તથા ઠાસરા નગરપાલિકાના કાઉન્સિલર જનાબ રૂકનુદ્દીન સૈયદ તેમજ જનાબ અબરારઅલી સૈયદ ની સાથે મહેમદાબાદના મુસ્લિમ કાઉન્સીલરો તેમજ ખેડા જિલ્લા મુસ્લિમ સમાજના અગ્રણીઓ ની સાથે મહેમદાબાદના સ્થાનિક નગરજનોએ બહોળી સખ્યાંમાં પધારી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો સમાજના અગ્રણીઓ જેમાં કરીમભાઈ મલેક શકીલ ભાઈ સંધી અને તોરેખાન પઠાણ ની સાથે મુન્નાભાઈ (સાંધાણા) દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રાસંગીક પ્રવચન કરવામાં આવ્યું હતું. આભાર વિધિ ચિસ્તીયા ફાઉન્ડેશનના પ્રમુખ જનાબ સોહેલભાઈ રઢુવાળા તરફથી કરવામાં આવી હતી ત્યારબાદ  ભોજન સાથે લઈ તમાજ અગ્રણીઓએ વિદાય લીધી હતી….!

Picsart_22-01-17_20-17-11-175.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *