Delhi

ભારત ઈસી ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપી રહ્યું છે ઃ વડાપ્રધાન

ન્યુદિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દેશમાં જે સુધારાની જરૂર છે તેને યોગ્ય દિશામાં આગળ ધપાવવામાં આવી રહી છે. વૈશ્વિક આર્થિક વિશ્લેષકોએ ભારતના આ પગલાની પ્રશંસા કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે ભારત વિશ્વની દરેક અપેક્ષાઓ પૂર્ણ કરશે. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, આજે ભારત પાસે વિશ્વનું સૌથી મોટું, સુરક્ષિત અને સફળ ઙ્ઘૈખ્તૈંટ્ઠઙ્મ ॅટ્ઠઅદ્બીહંજ ॅઙ્મટ્ઠંકર્દ્બિ છે. છેલ્લા મહિનામાં જ ભારતમાં ેંહૈકૈીઙ્ઘ ઁટ્ઠઅદ્બીહંજ ૈંહંીકિટ્ઠષ્ઠી દ્વારા ૪.૪ બિલિયન ંટ્ઠિહજટ્ઠષ્ઠંર્ૈહ થયા છે આજે ભારત સરકારની દખલગીરી ઘટાડીને ઈટ્ઠજી ર્ક ર્ડ્ઢૈહખ્ત મ્ેજૈહીજજ ને પ્રોત્સાહન આપી રહ્યું છે. ભારતે તેના ર્ષ્ઠિॅર્ટ્ઠિંી ંટ્ઠટ ટ્ઠિંીજ ને સરળ બનાવીને, ઘટાડીને તેને વિશ્વમાં સૌથી ર્દ્બજં ર્ષ્ઠદ્બॅીંૈંૈદૃી બનાવ્યું છે. ગયા વર્ષે જ, અમે ૨૫,૦૦૦ થી વધુ ર્ષ્ઠદ્બॅઙ્મૈટ્ઠહષ્ઠીજ ઘટાડ્યા છે. ભારતીય યુવાનોમાં આજે ીહંિીॅિીહીેજિરૈॅ નવી ઊંચાઈએ છે. ૨૦૧૪ માં, જ્યાં ભારતમાં થોડાક સો નોંધાયેલા સ્ટાર્ટ-અપ્સ હતા, આજે તેમની સંખ્યા ૬૦,૦૦૦ ને વટાવી ગઈ છે. તેમાં ૮૦ થી વધુ યુનિકોર્ન છે, જેમાંથી ૪૦ થી વધુ ૨૦૨૧ માં જ બનાવવામાં આવ્યા હતા. આર્ત્મનિભરતાના માર્ગને અનુસરતી વખતે, ભારતનું ધ્યાન માત્ર ઁિર્ષ્ઠીજજીજ ને સરળ બનાવવા પર જ નથી, પરંતુ રોકાણ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પર પણ છે. આ અભિગમ સાથે, આજે ૧૪ ક્ષેત્રોમાં ઇં૨૬ બિલિયનની ઁન્ૈં જષ્ઠરીદ્બીજ લાગુ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત આજે ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્‌ડ’ના વિચાર સાથે આગળ વધી રહ્યું છે. ટેલિકોમ, ઈન્સ્યોરન્સ, ડિફેન્સ અને એરોસ્પેસ ઉપરાંત, સેમિકન્ડક્ટરના ક્ષેત્રમાં પણ ભારત આજે અપાર સંભાવના ધરાવે છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્‌ડ ઇકોનોમિક ફોરમ દાવોસ ૨૦૨૨ને સંબોધિત કર્યું. તેમના પ્રારંભિક સંબોધન દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોવિડ -૧૯ રોગચાળાની શરૂઆતથી, અમારી સરકાર દેશની ૮૦ કરોડ વસ્તીને મફત અનાજ આપી રહી છે. વડાપ્રધાને આ યોજનાને સંભવતઃ વિશ્વની સૌથી મોટી યોજના ગણાવી. કોરોનાની લહેરને જાેતા, આ યોજના માર્ચ ૨૦૨૨ સુધી લંબાવવામાં આવી છે.

PM-India-Narendra-Modi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *