Gujarat

છોટાઉદેપુર કોંગ્રેસ ના રાજ્યસભાના સાંસદ સભ્ય શ્રી નારાણભાઈ રાઠવા દ્વારા BRS અને કૃષિ ડિપ્લોમા વિદ્યાર્થીઓની માંગણી સમર્થનમાં પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા પત્ર લખવામાં આવ્યો 

ગુજરાતનાં બી આર.એસ.
 વિદ્યાર્થી વિકાસ મચના પદાધિકારીઓ તરફથી આવેદન પત્ર રાજ્ય સભાં ના સંસદ સભ્ય નારણ ભાઈ રાઠવા ને આપવામાં આવેલ હતું . જે હકીક્ત જોતા ગામસેવકની ભરતી માટે બી.આર એસ.ની ડીગ્રી એ સ્થાનિક કક્ષાની ડીગ્રી છે. જેમાં વર્ષ અને ગ્રામવિકાસને લગતા વિષયોનો અભ્યાસ કરીને ડિગ્રી મેળવેલા હોય છે. આખા ગુજરાતમાં લગભગ ૧૪ થી વધારે સરકારશ્રીની માન્યતા ધરાવતા ગ્રામ વિદ્યાપીઠોમાં આ બી.આર.એસ.ન સ્થાનિક કક્ષાનો અભ્યાસ કરવામાં આવે છે. ગ્રામ્ય વિધામાં ગાંધી વિચાર આધારીત નવી તાલીમ પતિ મુન્ન શિક્ષા આપવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને કૃષિ-ગ્રામ વિકાસ વ્યવસ્થાપન અને સમુહ જીવનના પાર્ટી ભણાવવામાં આવે છે. જે ગ્રામ વિકાસમાં ભક્તોને ખૂબજ ઉપયોગી થયા છે. માન.પ્રધાનમંત્રીશ્રીનું ભારત સરકારનું આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન છે. તે ગામડામાં ખેડૂતોનાં વિકાસ થકી જ સાકાર થી અને ગામડાના ખેડૂતોના ઉત્થાન માટે ગ્રામ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ જ ગ્રામસેવકની ફરજ દરમ્યાન કાગર સાબીત થયા છે. ગુજરાતના ગામ વિધાપીોના વિદ્યાર્થીઓને સરકારી નોકરીની તકોની વાત કરીએ, તો ફક્ત તેમને ગ્રામસેવકમાં જ સુવર્ણ તક મળે છે. અધારે કૃષિ યુનિવર્સિટીના સ્નાતકોને ખેતીવાડી અધિકારી, બાગાયત અધિકારી, વિસ્તરણ અધિકારી ખેતી વર્ગ-૨ અને વર્ગ–૩ માં નોકરી મળી શકે છે. તેમજ બી.એસ.સી.એગ્રી(ખેતી) જેઓની બેકીંગ સેક્ટરમાં એગ્રીકલ્ચર કીસર તેમજ ખાનગી એન.જી.ઓ.માં વિપુલ તકો રહેલી છે. જયારે ગ્રામ વિદ્યાપીઠોમાં બી આર.એસ.સાતકોને અને પિ ડિપ્લોમાં વાળાને મામસેવકની ભરતીમાં જ તક આપવામાં આવે છે. જો તેમ ન થાય, અમારા ગામ વિદ્યાપીઠના વિઘ્નીઓની બેકારોની સંખ્યામાં વધારો થશે. જેથી ઉપર મુજબના નોટીફીકેશનથી વિદ્યાર્થી સ્નાતકોને મોટું નુકશાન થાય છે. જેથી તેમાં સુધારો કરી તા.૦૧/૦૧/૨૦૧૮ ના રાવ અનુસાર ગ્રામસેવકોની ભરતી કરવામાં આવે, તેવી બી.આર.એસ વિદ્યાર્થી વિકાસમની માંગણી છે. જે બાબતે તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવા અને સંબંધિત ભરતી કરના અધિકારીઓને સુચના આપવા વિનંતી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1642861209811.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *