Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટઃ વધુ ૨૦ના રિપોર્ટ પોઝીટીવ : પંચાવન એકટીવ કેસ

છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજી લહેરમાં સૌપ્રથમવાર કોરોનાના કેસ એક સાથે ૨૦ કેસો મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામેલ છે. છોટાઉદેપુર જિલ્લામાં પાંચ ડિસેમ્બરના રોજ પ્રથમ બે કોરોના કેસો સાથે ત્રીજી લહેરની શરૂઆત પામી હતી. અને સૌ પ્રથમવાર એક સાથે શનિવારે ૨૦ કોરોન પોઝિટિવ કેસો મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામેલ છે. આજની સ્થિતિએ જિલ્લામાં
કુલ ૭૧ કેસ ફોરોના કેસો નોંધાયા છે. કોરોના ભયં સ્થિતિના ભડામાંથી તો ૫૫ કેસો આજની સ્થિતિ એકટીવ હાલતમાં છે. સૌથી વધુ કોરોનાના કેસો છોટાઉદેપુર તાલુકામાં નોંધાયા છે. જોકે હવે દરેક તાલુકામાં એવરેજ આઠ નવ કેસો નોંધાઈ ચૂક્યા છે, કોઈપણ તાલુકો કોરોનાના કેશોથી બાકાત રહ્યું નથી. જિલ્લામાં ખાનગી તેમજ સરકારી તબીબાલયો દર્દીઓથી ઉભરાય રહ્યા છે. અને ઘેર ઘેર માંદગીના ખાટલા મંડાવા છે. વાયરલ ઇન્ફેક્શનનો વાવર પણ પ્રજ્ઞેશમાં ચાલી રહ્યો છે. જોકે જિલ્લામાં
પસાર ધાય તેવી વકી સાથે એક રાતના સમાચાર એ છે કે એક પણ જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુ નોંધાયું નથી પરંતુ આરોગ્ય અંગે સર્વે કરતી સજ્ગ્યાઓ દ્વારા જાન્યુઆરી અંતમાં કોરોનાનો પીક પકડારો તેવી સંભાવના ઓવચ્ચે પ્રજાજનો સતર્ક અનેમાસ્કસેનેટઇઝર તેમજ સોરિયેલ ડિસ્ટન્સ જેવી કોરોના ગાઈડ લાઈનની મહત્વની બાબતો નું ચુસ્ત અમલ કરે તે જ હાલની સ્થિતિ એ કોરોના સામેની જંગમાં રામબાણ સાબિત થાય તેમ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *