Gujarat

શક્તિપીઠ અંબાજી મંદિર 31 જાન્યુઆરી સુધી રહેશે બંધ કોરોના ના વધતા કેસો ને લઇ કરાયો નિર્ણય

*સોશિયલ મીડિયાના માધ્યમથી સવાર-સાંજની આરતીનું (ઓનલાઇન દર્શન થઇ શકશે)જીવંત પ્રસારણ કરવામાં આવશે*
યાત્રાધામ અંબાજી મંદિર બંધનો સમય લંબાવાયો હવે અંબાજી મંદિર 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે કોરોના ના વધતા કેસો ને લઇ કરાયો નિર્ણય કોરોના સંક્રમણ ને લઈ અંબાજી મંદિર ટ્રસ્ટ નો નિર્ણય ભક્તો ઓનલાઈન કરી શકશે દર્શન અગાઉ 22 જાન્યુઆરી સુધી મંદિર બંધ નો હતો નિર્ણય અગાઉ 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેને આગળ વધારીને હવે અંબાજી મંદિર તા. 23/01/2022 થી 31/01/2022 સુધી બંધ રહેશે તથા ગબ્બર દર્શન પણ બંધ રહેશે અને 51 શક્તિપીઠ પરિક્રમામાર્ગના મંદિરો પણ બંધ રહેશે સોશિયલ મીડિયાના માધ્યમથી સવાર-સાંજની આરતીનું ટ્રસ્ટ દ્વારા (ઓનલાઇન દર્શન થઇ શકશે)જીવંત પ્રસારણ કરવામાં આવશે કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને લેવામાં આવ્યો નિર્ણય
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી

Screenshot_20220122_201143.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *