સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા નગરપાલિકા મા આજે સવારે 8.30 કલાકે પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી હતી નગરપાલિકા પ્રમુખ શ્રી તુરૂપ્તિબેન રાજુભાઈ દોશી. ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી. અને નગરપાલિકા પ્રમુખ પતિ રાજુભાઈ દોશી ના હસ્તે ધ્વજ વંદન કરવા આવ્યુ હતું આ પાવન પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી એ શહેર ને સ્વછ સીટી બનાવવા માટે અને. પ્રદુષણ નિયંત્રણ કરવા માટે પ્લાસ્ટિક નો વપરાશ ધટાડવા અનુરોધધ કર્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત શ્રીસીફઓફીસર નરેશ ભાઈ મુનિયા સાહેબ. નગરપાલિકા સદસ્યો. જીગ્નેશભાઈ ટાંક કમલેશભાઈ રાનેરા. પીયુષ ભાઈ મશરૂ. જયાબેન કારેણા. ભુપતભાઈ પાનસુરીયા. કેશુભાઇ બગડા. અશોકભાઈ ચોહાણ. કાંતિભાઈ ગોહિલ. અજય ભાઈ ખુમાણ. ભાવેશ ભાઈ. કવા. તેમજ નગરપાલિકાના ના મુખ્ય કર્મચારી ઓ ની હાજરી માં ધ્વજ વંદન નો કાયૅકમ યોજાયો હતો..


