નિસાર શેખ,મહુધા
આજ રોજ મહુધા શહેર ચોખડી ભાગોળ નુરી હોલ ખાતે રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ આયોજન ઈરશાદી યંગ સર્કલ અને વિસાલ ભારત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નાં સહયોગથી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહુધા નગરપાલિકા પ્રમુખ મિનાઝ બાનું મલેક, ઉપ પ્રમુખ સાહિદખાન પઠાણ ( એડવોકેટ ) , નગરપાલિકા સભ્ય મન્સુરી સાકીર ભાઈ , સભ્યો શ્રી ઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં


