લીલીયા માલધારી સમાજ અને લીલીયા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા લીલીયા મામલતદાર કચેરી એ મોંન રેલી યોજી આવેદન પત્ર આપવા માં આવેલ કિશન ના હત્યા રાને તાત્કાલિક ફાંસી ની સજા થાય તેવી પ્રદેશ ના મુખ્યમંત્રી તેમજ ગૃહ મંત્રી ને રજુવાત કરવા માં આવેલ આ તકે લીલીયા માલધારી સમાજ તેમજ વિશ્વ હિંદુ પરિષદ ના આગેવાનો કાર્યકરો મોટી સનખ્યાં માં ઉપસ્થિત રહી પોતા નો રોષ વ્યકત કરેલ આ તકે અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ હસુભાઈ દુધાત આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી શ્રી નિર્મળ ભાઈ ખુમાણ હિતેશ ભાઈ આંબલિયા અજયભાઈ માઢક કમલેશ બાપુ અગ્રાવત તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી મહામંત્રી ગૌતમ ભાઈ વિછીયા અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા રાહુલ સાનિયા પરેશ પહાડા શર્મિલભાઈ સાદરાણી નટુભાઈ ભરવાડ સુખા ભાઈ નીતિન ડુંગરિયા ઘનશ્યામભાઈ બારેયા તુષારભાઈ ધોરાજીયા લીલીયા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ અરજણ ભાઈ ધામત ભીખાભાઈ ધારૈયા આર બી ભાલાળા રમેશભાઈ ભડકોલીયા પરિન સોની વિપુલ ભાઈ કસોટીયા વલજીભાઈ ગલાની સહિત ના લોકો આગેવાનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


