કુંકાવાવ તાલુકાના નાજાપુર ગામ માં યુવા ભાજપ ટિમ અને નાજાપુર ગ્રામપંચાયત દ્વારા લોકો ને ફ્રી માં e શ્રમ કાર્ડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં 250 થી વધારે લોકો એ e શ્રમ કાર્ડ નો લાભ લીધો આ કાર્યક્રમ માં કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ વસંનભાઇ સોરઠીયા.સંજયભાઈ સુખડીયા અને યુવા ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ બોરીચા .ઉપ પ્રમુખ જીગરભાઈ સેજપાલ અને નાજાપુર સરપંચ લાલજીભાઈ અને પ્રવીણભાઈ પાનસૂરિયા તેમજ નાજાપુર ના યુવા આગેવાન અને યુવા ભાજપ ઉપપ્રમુખ કૌશીકભાઈ પાનસૂરિયા દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી….
રિપોર્ટ રસિક વેગડા મોટીકુકાવાવ


