છોટાઉદેપુર બર્કિંગ,
છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ પી.આઇ વનરાજ કામલીયા દ્વારા
હિન્દૂ મુસ્લિમ સમાજ ના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં જણાવ્યું હતું કે છોટાઉદેપુર નગરમાં કોમી એકતા જળવાઈ રહે જે અંગે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પી.આઇ વનરાજ કામલિયા દ્વારા શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું
દરેક સમાજના આગેવાનો તમે સાંભળ્યું હતું અને તેમના દ્વારા જણાવ્યું હતું છોટાઉદેપુર નગરમાં કોમી એકતા જળવાઈ રહે જે અંગે તમે માહિતી આપે હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


