Maharashtra

શું અંડર ૧૯ વર્લ્ડ કપ જીતનાર ખેલાડી મેગા ઓક્શનમાં સામેલ નહીં થઈ શકે

મુંબઈ
ેં૧૯ વિશ્વ વિજેતા ભારતીય ટીમના તે ખેલાડીઓના નામ જુઓ જે મ્ઝ્રઝ્રૈંના ૈંઁન્ હરાજીના માપદંડોને પૂર્ણ કરી શકતા નથી. જેમાં વિકેટકીપર દિનેશ બાના, ટીમના વાઇસ-કેપ્ટન શેખ રશીદ, ડાબોડી ફાસ્ટ બોલર રવિ કુમાર, ઓલરાઉન્ડર નિશાંત સિંધુ, સિદ્ધાર્થ યાદવ, ઓપનર અંગક્રિશ રઘુવંશી, માનવ પ્રકાશ અને ગર્વ સાંગવાનનો સમાવેશ થાય છે. જેમાંથી બાના, રાશિદ, રવિ અને સિંધુનો ભારતને ચેમ્પિયન બનાવવામાં મોટો ફાળો હતો. આ ખેલાડીઓ રમશે કે નહીં તે અંગે મ્ઝ્રઝ્રૈંએ હજુ અંતિમ ર્નિણય લેવાનો બાકી છે. બોર્ડની અંદરના કેટલાક લોકોનું માનવું છે કે કોરોનાને કારણે છેલ્લા બે વર્ષમાં એટલું ડોમેસ્ટિક ક્રિકેટ રમાયું નથી. આ કિસ્સામાં છૂટછાટ આપી શકાય છે. રણજી ટ્રોફીનું આયોજન ૧૭ ફેબ્રુઆરીથી કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, જાે આ ખેલાડીઓની રાજ્યની ટીમ તેમને તક આપે તો પણ તેઓ ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીએ યોજાનારી હરાજી માટે યોગ્ય નહીં બને. ૈંઁન્ ૨૦૨૨ની મેગા ઓક્શનમાં કુલ ૫૯૦ ખેલાડીઓ સામેલ છે. જેમાં ૨૨૮ કેપ્ડ અને ૩૫૫ અનકેપ્ડ ખેલાડીઓને સ્થાન મળ્યું છે. બીસીસીઆઈના ભૂતપૂર્વ અધિકારી રત્નાકર સેઠીએ કહ્યું, “આ યુવા ખેલાડીઓનુ દુર્ભાગ્ય છે કે તેઓ કોઈ પણ લિસ્ટ છ ટુર્નામેન્ટ કે મેચ રમ્યા નથી. એક સિઝન માટે ક્રિકેટ નથી રમાઇ. મને લાગે છે કે મ્ઝ્રઝ્રૈં ર્નિણય લેતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખશે. ટીમે અંડર ૧૯ વર્લ્‌ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં આ ખેલાડીઓએ તકથી વંચિત ન રહેવું જાેઈએ.અંડર ૧૯ વર્લ્‌ડ કપ જીતનાર ભારતના ૮ ખેલાડીઓને ૈંઁન્ ૨૦૨૨ની મેગા ઓક્શનમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી નથી. તેઓએ હવે તેમના વારાની રાહ જાેવી પડશે. કારણ કે તેઓ ૈંઁન્ રમવાના ભારતીય ક્રિકેટ બોર્ડના માપદંડોને પૂર્ણ કરતા નથી. ૈંઁન્ ઓક્શનમાં માત્ર એવા ખેલાડીઓને જ પ્રાધાન્ય આપવામાં આવે છે, જેમને ઓછામાં ઓછી એક ફર્સ્‌ટ ક્લાસ મેચ અથવા લિસ્ટ છ મેચ રમવાનો અનુભવ હોય. જાે ખેલાડીને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનો અનુભવ ન હોય તો તે ૈંઁન્ ઓક્શનનો ભાગ પણ બની શકે નહીં. આ ઉપરાંત હરાજીમાં ભાગ લેવા માટે ખેલાડીની ઉંમર પણ ૧૯ વર્ષની હોવી જાેઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *