સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા આવેલ પંડિત દિનદયાળ ઉપવન (જનતા બાગ) ખાતે પ્રવેશ ફી નાબૂદ કરવામાં આવે તો આ બાગનો સર્વે નાગરિકોને લાભ મળે.. આમ પણ સમરસતા અને સમાનતા એ આર્થિક માપદંડો પર પણ નિર્ભર હોય શકે? જ્યાં અમીર અને ગરીબ જાહેર સેવાનો સમ્યક્ લાભ લઈ શકે અને આર્થિક દિવાલ નડતરરૂપ ન બને તો જ રામરાજયની પરિકલ્પનાં સિધ્ધ થાય.
