Gujarat

પૂર્વ કૃષિમંત્રી શ્રી ધીરુભાઈ દૂધવાળાએ સાવરકુંડલા બેંક નાગરિક સહકારી બેંકની શુભેચ્છા મુલાકાત કરી…

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
ચેરમેન શ્રી પ્રવીણભાઈ સાવજ અને વાઇસ ચેરમેન શ્રી હિરેન સૂચક તેમજ ડાયરેક્ટ વિજયભાઈ (કનુભાઈ) ડોડીયા, ભરતભાઈ માનસેતા, મેનેજર શ્રી જીતુભાઈ વ્યાસ , તેમજ નાગરિક બેંક પરિવાર દ્વારા શ્રી દૂધવાળા સાહેબનું પુષ્પ ગુચ્છ અર્પણ કરી અભિવાદન કર્યું. શ્રી ધીરુભાઈ દૂધવાળાને બેંકની કાર્યપધ્ધતિ અને બેંક દ્વારા આપવામાં આવતી સુવિધાથી માહિતગાર કર્યા. અને શ્રી દૂધવાળા સાહેબે ચેરમેન , વાઇસ ચેરમેન સાથે વિચાર ગોષ્ટી કરી બેંક કાર્યોથી પ્રભાવિત થઈ શુભેછા પાઠવી. આ સમયે શ્રી મહેશભાઈ જ્યાણી , અશ્વિનભાઈ સાગર પણ ઉપસ્થિત રહ્યાં હતાં …

IMG-20220214-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *