Gujarat

આવતીકાલે થશે ૧૦માં ખેલ મહાકુંભનો પ્રારંભ

જામનગર તા. ૧૬ ફેબ્રુઆરી,આવતીકાલ તા. ૧૭ ફેબ્રુઆરીએ રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગર  સંચાલિત ૧૦માં ખેલ મહાકુંભનો રાજ્યસ્તરેમુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અને રમત ગમતમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અમદાવાદખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી સાંજે ૭:૦૦ કલાકે અને જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતેથી કલેક્ટરશ્રી જામનગરના હસ્તે જિલ્લા સ્તરે ખેલ મહાકુંભનો શુભારંભ કરાવવામાં આવશે. 

દિવ્યા ત્રિવેદી   ૦૦૦૦૦

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *