સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા વોર્ડનં- ૭ ની સ્વચ્છતા અને વિકાસના કાર્યો માટે દિવસ રાત મહેનત કરતા નગર સેવક સોહીલ શેખ અને આસીફ કુરેશી સાવરકુંડલા બગીચાની પાછળના રસ્તાની બંને બાજુ ચોમાસાના લીધે ઘાસ અને વધારાની ધૂળ હોવાથી રાહદારીઓને મુશકેલી પડતી હોવાની જાણ થતાં રસ્તાની બંને બાજુ સાફ કરવામાં આવ્યું અને ટૂંક સમયમાં રાત્રીના સમયે રાહદારીઓને મુશ્કેલી ન પડે એટલા માટે લાઈટોની વ્યવસ્થા પણ કરવામાં આવશે
