Gujarat

વેરાવળ આદરણીય સ્વ. ચિમનભાઈ અઢીયા પરીવાર ના હસમુખભાઈ અઢીયા ના પૌત્ર ચિ. દક્ષે લોહાણા સમાજ નુ ગૌરવ વધાર્યું.

   ગિરગઢડા તા 23
   ભરત ગંગદેવ.
હાલમા અમદાવાદ માં ઓપન ગુજરાત અંડર 15 ફુટબોલ ટુર્નામેન્ટમાં સમગ્ર ટીમ વિજેતા થતા ચિ. દક્ષ પુનિત અઢિયાએ મેન ઓફ મેચ નુ કીતાબ હાંસલ કરેલ આ તકે લોહાણા સમાજ ના સર્મથા  વિક્રમભાઈ તન્ના તથા આગેવાનોએ ચિ. દક્ષ ને સ્પોર્ટ્સ ક્ષેત્રમાં અગ્રેસર રહી ઉતરોતર પ્રગતિ કરી પરીવાર સાથે લોહાણા સમાજ નુ ગૌરવ વધારવા બદલ  શુભકામનાઓ પાઠવેલ..

IMG-20220222-WA0063.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *