Gujarat

મહુધા તાલુકાના 73 બુથ ઉપર 0 થી 5 વર્ષના બાળકોને પોલીયો નાં ટીપાં પીવડાવવાની કામગીરી હાથ ધરાઈ

નિસાર શેખ,મહુધા
તા,27/02/2021 નાં રોજ સવારનાં 8 વાગ્યાથી મહુધા ગામમાં જુદાં જુદાં વિસ્તારમાં 0 થી 5 વર્ષના બાળકોને પોલીયો નાં ટીપાં પીવડાવવામાં આવ્યા હતા જેમાં મહુધા કાજીની હવેલી પાસે  170,ચોરાના લીમડા પાસે 212,ચોખડી ભાગોળ વિસ્તારમાં 245 તથા સીમજી ભાગોળ વિસ્તારમાં 180 બાળકોને 12 વાગ્યા સુધી પોલીયો નાં ટીપાં પીવડાવવામાં આવ્યાં હતાં તેમજ  પોલીયો નાં ટીપાં પીવડાવવાની કામગીરી સાંજના 5 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવી હતી

IMG_20220227_195929.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *