વેરાવળ સોરઠીયા વાણંદ સમાજ નુ૮૦ ફૂટ રોડ પર આવેલ પંચનાથ મહાદેવ મંદિરે વર્ષો થી ચાલી આવતી પ્રણાલી મુજબ આ વર્ષે પણ સામાજ ના પ્રમુખ શ્રી મહેશભાઇ વાજા મહાશિવરાત્રી નાં પાવન પર્વ નિમિત્તે મંદિર ની સજાવટ સાથે તેમજ આખો દિવસ પૂજા અર્ચના તેમજ રાત્રી ના મહા પૂજા બાદ મહા આરતી નું આયોજન કરેલ તેમાં વિસ્તાર ના દરેક સમાજ ના લોકો ઍ આ દર્શન નો લાભ લીધેલ તેમજ ધન્યતા અનુભવેલ હતો.હોવાની વિગતો સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
