Maharashtra

KGF 2નું ટ્રેલર ૨૭ માર્ચે, ૧૪મી એપ્રિલ ફિલ્મ થશે રિલીઝ

મુંબઈ
ફિલ્મના પહેલા ભાગની જેમ યશ અને શ્રીનિધિ શેટ્ટી લીડ રોલમાં જાેવા મળશે. આ સિવાય રવિના ટંડન અને સંજય દત્ત પણ મહત્વના રોલમાં જાેવા મળવાના છે. સંજય ફિલ્મમાં અધીરાની નેગેટિવ ભૂમિકા ભજવશે, તેનો ફર્સ્‌ટ લૂક પણ રિલીઝ થઈ ગયો છે. જે દર્શકોને ખૂબ પસંદ આવી હતી. કોરોનાને કારણે ફિલ્મની રિલીઝ ડેટ ઘણી વખત આગળ ધપાવવામાં આવી છે. પ્રખ્યાત અભિનેતા યશ સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘દ્ભય્હ્લઃ ચેપ્ટર ૨’ ને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ છે. વર્ષ ૨૦૧૮માં રિલીઝ થયેલી કન્નડ ફિલ્મ દ્ભય્હ્લ ઝ્રરટ્ઠॅંીિ ૧ની સફળતા પછી દર્શકો તેના બીજા ભાગ એટલે કે દ્ભય્હ્લ ૨ની રાહ જાેઈ રહ્યા છે. ફિલ્મના ઘણા પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યા છે. હવે યશ અને સંજય દત્ત અભિનીત આ ફિલ્મ સાથે જાેડાયેલી વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. કન્નડ ભાષામાં બનેલી આ ફિલ્મને હિન્દી, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષાઓમાં ડબ કરવામાં આવી છે. દ્ભય્હ્લ ૨ આ વર્ષે ૧૪મી એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ઝી તમિલ, ઝી તેલુગુ, ઝી કેરલમ અને ઝી કન્નડએ ફિલ્મના સેટેલાઈટ રાઈટ્‌સ ખરીદ્યા છે. રોકિંગ સ્ટાર યશની ફિલ્મ ‘દ્ભય્હ્લ ચેપ્ટર ૨’ સાથે જાેડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ મેકર્સે ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરી છે. નિર્માતાઓએ જાહેરાત કરી છે કે દ્ભય્હ્લ ચેપ્ટર ૨નું ટ્રેલર ૨૭ માર્ચે સાંજે ૬.૪૦ વાગ્યે રિલીઝ થશે. આ જાહેરાત સાથે ફિલ્મનું એક નવું પોસ્ટર પણ શેયર કરવામાં આવ્યું છે, જેમાં યશનો લૂક એકદમ જાેરદાર છે.

K.G.F-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *