Gujarat

આવતીકાલે છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ ની ઉજવણી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શેઠ એચ.એચ. શિરોવાલા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી જેમાં કલા મહાકુંભ ગરબામાં જિલ્લામાં પ્રથમ નંબરે કવાંટ ની મોડલ સ્કુલની વિદ્યાર્થીની ઓ આયી હતી

આવતીકાલે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શેઠ એચ એચ શિરોવાલા હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ સ્પર્ધા યોજાઇ હતી જેમાં છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આવેલ સુખી પરિવાર એકલવ્ય મોડેલ સ્કૂલના વિદ્યાર્થિનીઓએ તેમાં ભાગ લીધો હતો જેમાં કલા મહાકુંભ ગરબામાં જિલ્લામાં પ્રથમ નંબર પર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ની સુખી પરિવાર એકલવ્ય મોડેલ સ્કુલ ની વિદ્યાર્થીઓની ગરબામાં જિલ્લામાં પ્રથમ નંબરે આવતા સમગ્ર શિક્ષણ વિભાગમાં ખુશી છવાઈ રહી છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220304-WA0007_1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *