Gujarat

લીલીયા મોટા ખાતે તાલુકા ભાજપ કારોબારી ની બેઠક અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને મળી

આજ રોજ અમરેલી જીલ્લા ભાજપ ના યુવા અને યશશવી પ્રમુખ શ્રી કૌશિકભાઇ વેકરીયા ની સુચના મુજબ લીલીયા પટેલ વાડી  ખાતે મંડલ મોરચાની તેમજ કારોબારી સભ્યો ની બેઠક મળી હતી જેમાં સરકાર શ્રી ની યોજના વો તેમજ સરકાર શ્રી ના વિકાસ કામો તેમજ સંગઠન વિશે ચર્ચા કરવા માં આવેલ
જેમાં ઉપસ્થિત જીલ્લા પ્રભારી શ્રી સુરેશભાઈ ગોધાણી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઇ વેકરીયા જીલ્લા ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા  જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા  અને  રાજેશભાઈ કારીબયા યુવા મોરચાના મહામંત્રી શ્રી ચેતનભાઈ ધાનાણી  અને જગદીશભાઇ નાકરાણી પૂર્વ ક્રૂષિ મંત્રી શ્રી વી વી વઘાસિયા સાહેબ તેમજ કમલેશભાઇ કાનાણી કિસાન મોરચાના મહામંત્રી શ્રી કેતનભાઇ ઢાંકેચા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી વિપુલભાઈ દુધાત જીલ્લા પંચાયત  સદસ્ય પ્રતિનિધિ  ભીખાભાઈ ધોરાજીયા  લીલીયા તાલુકાના પ્રભારી શ્રી ધીરુભાઈ ભાયાણી  પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઇ વિરાણી  લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઇ ડાભી મહામંત્રી શ્રી જીગ્નેશ સાવજ તેમજ ગૌતમભાઇ વિછિયા તેમજ તમામ મોરચાના પ્રમુખ, ઉપપ્રમુખ અને મહામંત્રીઓ અને  તાલુકા પંચાયત ના સદસ્યો સરપંચો  સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં  ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઇમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220304-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *