રિપોર્ટર,મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના છીપડી ખાતે સમર્થ એજ્યુકેશન દ્વારા આયોજિત ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટીવેશન સ્પીકર સંજય રાવલ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને મોટિવેટ કર્યા હતા.તેમજ સમગ્ર કાર્યક્રમમાં ડોક્ટર ભગીરથ બ્રહ્મભટ્ટ તથા શાળાના શિક્ષકો,વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


