Gujarat

મહુધા તાલુકાના સાપલા ગામે સુવિધા પંથ ની કામગીરી શરૂ કરાઇ.

નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકાના સાપલા ગામે સુવિધા પંથ ની કામગીરી શરૂ  કરવામાં આવી તે પ્રસંગે મહુધા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ નીલેશભાઈ પટેલ,મહુધા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ  રાયસિંગ ભાઈ પરમાર,તાલુકા મહામંત્રી  નરસિંહભાઈ ભોજાણી,સાપલા ગામનાં ઉત્સાહી સરપંચ ગૌતમ સિંહ ચૌહાણ,ખેડા જીલ્લા ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ જય પટેલ, કૌશિકભાઈ ભોજાણી,ખેડા જિલ્લા સોશ્યલ મીડિયા કારોબારી સભ્ય ભાઈ  સ્મિત પટેલ,ગામનાં પુર્વ સરપંચ ,પુર્વ ડેપ્યુટી સરપંચ  ગામનાં નવયુવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં

IMG-20220306-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *