Gujarat

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહુધા પ્રાથમિક કન્યા શાળા ખાતે મફત કાનૂની શિક્ષણ શિબિર યોજાયો

 રિપોર્ટર.નિસાર શેખ,મહુધા
 મહુધા પ્રાથમિક કન્યા શાળા ખાતે મફત કાનૂની શિક્ષણ શિબિર યોજાયો હતો જેમાં નામ.મહુધા કોર્ટના માર્ગદર્શન હેઠળ એડવોકેટ દેવયાની બેન રાઠોડ દ્વારા મફ્ત કાનૂની શિક્ષણ સહાય,સલાહ અને સ્ત્રી ઓને લગતાં કાયદા હેઠળ માહિતી આપવામાં આવી હતી જેમાં આ પ્રસંગે પ્રાથમિક કન્યા શાળાનાં આચાર્ય શ્રી ધર્મિષ્ઠાબેન,શિક્ષિકા તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને ધોરણ 6 થી 8 નાં   વિધાથીનીઓ એ પણ મફત કાનૂની શિક્ષણ સહાય,સલાહ ને લગતાં કાયદા વિધાર્થીઓની એ ધ્યાનથી સાંભળ્યું હતું

IMG-20220308-WA0202.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *