Delhi

હવે બોલર બોલ પર થૂંક લગાવી શકશે નહીં

નવીદિલ્હી
ક્રિકેટના નિયમો નક્કી કરનાર સ્ઝ્રઝ્રએ બુધવારે રમતમાં કેટલાક નવા કાયદા લાવવાનો ર્નિણય કર્યો છે. બોલર, બેટ્‌સમેન ઉપરાંત ફિલ્ડરોને લઈને પણ નવા નિયમો બનાવવામાં આવ્યા છે. આમાંના ઘણા નિયમોનું ઈઝ્રમ્ દ્વારા ધ હન્ડ્રેડ સિરીઝમાં ટ્રાયલ કરવામાં આવ્યું હતું. સ્ઝ્રઝ્રના નવા નિયમો અનુસાર, કોઈપણ ખેલાડીના આઉટ થયા પછી, જે નવો બેટ્‌સમેન આવશે તે સ્ટ્રાઈક લેશે, ભલે પહેલાના બેટ્‌સમેનોએ આઉટ થતા પહેલા સ્થાન બદલ્યું હોય. અત્યાર સુધી સામાન્ય રીતે એવું બનતું હતું કે કેચ આઉટ થતાં પહેલાં જાે શોટ બોલિંગ એન્ડ સુધી પહોંચે તો નવો બેટ્‌સમેન નોન-સ્ટ્રાઈકર એન્ડ પર જ રહે છે. આઈસીસીએ પણ મેન્કેડિંગને લઈને મોટો ફેરફાર કર્યો છે. અગાઉ આ કાયદો ૪૧ અનફેર પ્લે એટલે કે ખેલદિલી વિરુદ્ધ માનવામાં આવતો હતો પરંતુ હવે તેને કાયદા ૩૮ એટલે કે રનઆઉટ હેઠળ રાખવામાં આવશે. સ્ઝ્રઝ્રએ હવે ક્રિકેટમાં બોલને ચમકાવવા માટે થૂંકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. પહેલા તેને માત્ર કોવિડ ૧૯ના કારણે લાગુ કરવામાં આવતું હતું પરંતુ હવે સ્ઝ્રઝ્ર તેને કાયદો બનાવી રહ્યું છે. તેનું માનવું છે કે તેણે પોતાની રીતે રમતને બદલવાનો પ્રયાસ છે.ી વર્તમાન ટેસ્ટ સીરીઝ ઉ્‌ઝ્રનો એક ભાગ છે અને આ મેચમાં જીતથી ભારતીય ટીમના ૧૨ પોઈન્ટ્‌સ થઈ ગયા છે, ત્યારબાદ ભારતના કુલ પોઈન્ટ ૬૫ થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *