નવીદિલ્હી
સ્ય્ સ્ર્ર્ંિ ૈંહઙ્ઘૈટ્ઠએ ભારતમાં ૨૦૨૨ સ્ય્ ઢજી ઈફને સત્તાવાર રીતે ૨૧.૯૯ લાખની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત સાથે લોન્ચ કરી છે. આ કિંમત ઈલેક્ટ્રિક જીેંફના બેઝ એક્સાઈટ વેરિઅન્ટ માટે છે જે જુલાઈ ૨૦૨૨થી ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે. જ્યારે હવેથી ઉપલબ્ધ કરવામાં આવેલા મોડલનું નામ એક્સક્લુઝિવ છે અને તેની એક્સ-શોરૂમ કિંમત ૨૫.૮૮ લાખ રૂપિયા છે. આ ઈલેક્ટ્રિક કારને ભારતમાં પહેલીવાર ૨૦૧૯માં લૉન્ચ કરવામાં આવી હતી, જેને હવે કંપનીએ મોટા ફેરફારો સાથે માર્કેટમાં ફરીથી લૉન્ચ કરી છે. અગાઉના મોડલની સરખામણીમાં ઈલેક્ટ્રિક જીેંફના એક્સટીરિયર અને ઈન્ટીરીયરમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. ૨૦૨૨ સ્ય્ ઢજી ઈફને એક ફેસલિફ્ટ આપવામાં આવ્યું છે જે નવી ગ્રિલ સાથે આવે છે, જે તેને એકદમ સ્ટાઈલિશ બનાવે છે. ઈલેક્ટ્રિક જીેંફમાં ૧૭ ઈંચના ટોમહોક હબ ડિઝાઇન એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. આ સિવાય કારમાં દરેક જગ્યાએ ન્ઈડ્ઢ લાઈટ આપવામાં આવી છે. નવી ઢજી ઈફની કેબિને જૂના મૉડલમાંથી કન્વીનિયેન્સ અને કનેક્ટિવિટી ફીચર્સ સહિતની ઘણી સુવિધાઓ સામેલ છે. જીેંફને પ્રીમિયમ લેધર કવર્ડ ડેશબોર્ડ, ડ્યુઅલ-પેન પેનોરેમિક સ્કાય રૂફ, રિયર સેન્ટર હેડરેસ્ટ, કપ હોલ્ડર્સ સાથે રિયર સેન્ટર આર્મરેસ્ટ અને પાછળ એસી વેન્ટ્સ આપવામાં આવ્યા છે. કેબિનમાં ૧૦.૧-ઈંચની ૐડ્ઢ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે જે છॅॅઙ્મી ઝ્રટ્ઠિઁઙ્મટ્ઠઅ અને છહઙ્ઘિર્ૈઙ્ઘ છેર્ંને સપોર્ટ કરે છે. કંપનીએ અહીં ૭-ઈંચ ન્ઈડ્ઢ ડ્રાઈવર્સ ડિસ્પ્લે, ૫ ેંજીમ્ પોર્ટ, વાયરલેસ ફોન ચાર્જિંગ, એર ફિલ્ટર, ડિજિટલ બ્લૂટૂથ કી જેવા ઘણા ફીચર્સ આપ્યા છે. સ્ય્ ૈંહઙ્ઘૈટ્ઠએ આ ઈલેક્ટ્રિક જીેંફમાં ૫૦.૩ ાઉ-ઇ બેટરી પેક આપ્યું છે, જ ૈંઁ૬૯ વોટરપ્રૂફ રેટિંગ સાથે આવે છે. આ જીેંફ સિંગલ ચાર્જમાં ૪૬૧ કિમીની રેન્જ આપે છે અને ૧૭૬ ઁજી પાવર જનરેટ કરે છે, જે ૦-૧૦૦ કિમી/કલાકની સ્પીડે પહોંચવા માટે માત્ર ૮.૫ સેકન્ડ લે છે. સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ ઈલેક્ટ્રિક જીેંફ મજબૂત છે, કારણ કે આ કારમાં ૬ એરબેગ્સ, ૈજીદ્બટ્ઠિં કનેક્ટેડ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સિવાય લેન ચેન્જ આસિસ્ટ, બ્લાઈન્ડ સ્પોટ ડિટેક્શન, રિયર ક્રોસ-ટ્રાફિક એલર્ટ, ૩૬૦-ડિગ્રી કેમેરા, હિલ ડિસેન્ટ કંટ્રોલ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ સામેલ છે.
