Gujarat

જેતપુરના ડોબરીયા વાડી વિસ્તરમાં બાઈકની ઉઠાંતરી, પોલીસ ચોપડે નોંધાઈ ફરિયાદ

જેતપુર શહેરના ડોબરીયા વાડી વિસ્તારમાં બાઈકની ઉઠાંતરી થતાં અજાણ્યા ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.
પોલીસ ચોપડે નોંધાયેલા ગુના અનુસાર, જેતપુરનાં ડોબરીયા વાડી વિસ્તારમાં રહેતા બાબુભાઈ ભાદાભાઈ ચોવટીયા ગત તા. 24 ફેબુઆરીના રોજ બપોરે પોતાના ઘર પાસે પોતાની બાઇક નં. GJ 03 JQ 7037 પાર્ક કરેલ સ્પ્લેન્ડર પ્લસ બાઈક કોઈ  અજાણ્યા ઈસમે ઉઠાંતરી કરતાં  અંદાજે 26.000 હજારની બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયો હતો,આ મામલે બાબુભાઈ ચોવટીયા એ બાઇક ચોરી અંગે જેતપુર સિટી પોલીસ મથકે  ગુનો નોંધાવ્યો હતો.
આ બાબતે જેતપુર સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *