આજ રોજ લીલીયા મોટા ના નીડર નિષ્પક્ષ અને નિષ્ઠાવાન પત્રકાર અને અમરેલી એસ.ટી સલાહકાર બોર્ડ ના સભ્ય અશોકભાઈ વિરાણી ના જન્મ દિવસ નિમિત્તે લીલીયા શાંતા બા કન્યા વિદ્યાલય ખાતે ધો.૧૦ ની વિદ્યાર્થી ની વો ના વિદાય સમારંભ તથા સાયકલ વિતરણ કાર્યક્રમ અંતરગત યોજાયેલ સમારંભ માં પત્રકાર અશોકભાઈ વિરાણી ના જન્મ દીને વિદ્યાર્થીની ઓ તથા શાળા સ્ટાફ ટ્રષ્ટિ ગણ દ્વારા અશોકભાઈ ને સાલ ઓઢાડી પુસ્તક અર્પણ કરી જન્મ દિવસ ના ગીત સાથે શુભેચ્છા પાઠવેલ તેમજ પત્રકાર સંઘ લીલીયા વતી ઈમરાન પઠાણ તેમજ લીલીયા ના તમામ પત્રકાર તેમજ મિત્રો સગા સ્નેહી વો દ્વારા અશોકભાઈ ને શુભેચ્છા પાઠવવા માં આવેલ
રિપોર્ટર
ઇમરાન એ પઠાણ
લીલીયા મોટા


