જામકંડોરણા ખાતે આવેલી શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ મા 500 વધારે વિદ્યાર્થીની સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્વ રક્ષણ ની તાલીમ છેલ્લા 12 દિવસ સુધી લઇ રહ્હી હતી આ તાલીમ કેમ્પ મા જુદી જુદી પ્રવૃત્તિ તથા કૌશલ્ય દ્વારા કરતબો કરવા આવ્યા હતા જેમાં બેઝીક ગ્રુપ હેન્ડ ફ્રી મુવમેન્ટ , ચુનીદાવ , લાઠીદાવ , જુડો રોલ , પીરામીડ અને સળગતી રીગ દાવ દેશભક્તિ સુરીલા ગીતોના સથવારે રજુ કરવામાં આવ્યાં હતા આ કાર્યક્રમ મા સંસ્થા ના ટ્રસ્ટી ઓ આચાર્ય શિક્ષકગણ જામકંડોરણા પોલીસ સ્ટેશન નો સ્ટાફ સહિત આ કાર્યક્રમ ને નિહાળ્યો હતો તાલીમાર્થી પામેલ વિદ્યાર્થીની આ કાર્યક્રમ ભારે ઉત્સાહ તથા ઉમંગ ભેર ભાગ લીધો હતો
બાઈટ વિદ્યાર્થીની
બાઈટ વિદ્યાર્થીની
અહેવાલ અતુલ લશ્કરી જામકંડોરણા


