ગિરગઢડા
ભરત ગંગદેવ.
નિસ્વાર્થ ભાવે સેવા પરમો ધર્મ નિ પંક્તિ ને સાર્થક કરતા વેરાવળ ના યુવા વેપારી અનિષ નૌતમલાલ રાચ્છ નો આજે જન્મદિન છે.અનિષએ પ્રથમ 1990 માં પ્રિન્ટીંગ ક્ષેત્ર પ્રગતિ કરી. આજે ઓમ લાઇફ સ્ટાઇલ ના નામે શો રૂમ ધરાવે છે. સભાવે સરળ નાનપણ થીજ જાહેર જીવનમાં સક્રિય, નિ સ્વાર્થ ભાવે દરેક ને ઉપયોગી થાય ના ઉમદા હેતુથી લોહાણા સમાજ માં અતિ કઠીન બનેલ સગપણ કાર્લ ને સરળ કરવા કરાવામાં માહીર એવા અનિષ ને શ્રી વિશ્ર્વ લોહાણા મહાપરીષદ નિ લગ્નવિષયક સમિતિ, પર્યાવરણ સમિતિ, તેમજ વિવિધ સંસ્થા, શ્રી રામ ગૌ સેવા મંડળ, અખિલ ગુજરાત લોહાણા સમાજ, ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી થેલેસેમીયા કમિટી, જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ મા સોશ્યલ એકટીવિસ્ટ , આર ટી આઇ એકટીવિસ્ટ ઓગ્રેનાઝશન માં સભ્ય પદ સોભાવે છે.
ઉપરાંત હાલમા જ વર્લ્ડ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કમીશન દ્વારા દિલ્હી ખાતે ડોકટરેટની માનદ પદવી પ્રાપ્ત કરી ગીર સોમનાથ જિલ્લાનુ ગૌરવ વધારેલ.છે.
પત્રકાર ક્ષેત્રમાં સંવેદના અબોલ જીવોનિ, તથા વોઇશ ઓફ રઘુવંશી, લોહાણા પત્રિકા મા પ્રેસ પ્રતિનિધિ, સાથે ઓલ ઇન્ડિયા મિડીયા એસોસિયેશન મા સભ્ય પદે નિમણૂક કરવામાં આવી છે.
તા 16/03/22એ તેમના જન્મ દિન પર એનેક સેવાકીય પ્રવૃત્તિઓ થી જન્મ દિવસની ઉજવણી કરાશે ત્યારે તેમના 9898042042 મોબાઇલ નંબર પર સ્નેહીજનો મિત્રોએ શુભકામનાઓ નો ધોધ વર્ષાવી દીધો છે


