Gujarat

શાપર-વેરાવળ માં તાપમાન 41 ડિગ્રી નોંધાયું તાપમાન. બપોર બાદ રસ્તાઓ જોવા મળ્યા સુમસાન.

આજરોજ શાપર-વેરાવળ માં તાપમાંન નો પારો 40 ડિગ્રી ને વટાવી ચુક્યો હતો. જેમાં બપોર ના સમયે લુ વરસ વાનુઁ શરૂ થય ચુકી છે.રાજ્ય ભરમા હવામાન વિભાગે પણ આં સપ્તાહ માં પણ હિટવેવ ની આગાહી કરી છે. જે સાચી હોય તેવું લાગી રહ્યું છે.શાપર-વેરાવળ તથા આજુબાજુ ના ગામો માં પણ લોકો ગરમી નો અનુભવ કરી રહ્યા છે. અને બહાર નીકળવાનું તાળી રહ્યા છે.આજે શાપર-વેરાવળ માં તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું  જયારે આજરોજ શાપર-વેરાવળ માં પણ બપોર ના સમયે 1 થી 5 વાગ્યાં સુધી રસ્તાઓ પણ સુમસાન જોવા મળી રહ્યા હતા છે. જેમાં એસી. પંખા. કુલર નો પણ વપરાસ વધુ પડતો થયા રહ્યો છે.નગરજનો એ બપોર બાદ જ વધુ બજારો માં નીકળવાનું પસંદ કરતા હોય તેવું લાગી રહ્યું છે.અને દુકાનો માં વધુ સાયદા માં બેસવા નું પસઁદ કરી રહ્યા છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1647430335444.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *