Gujarat

અનારા પે.સેન્ટર શાળા ખાતે ૧૨ થી ૧૪ વયજુથ ના બાળકોને વેકસીનેશન કરાયું.

રીપોર્ટર,મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
 કઠલાલ તાલુકાના અનારા ગામ માં આવેલ પે સેન્ટર શાળા ખાતે ૧૨ થી ૧૪ વર્ષ ની વયજૂથના વિદ્યાર્થીઓને અનારા પી.એચ.સીના ડોક્ટરો દવારા કોરોના વેક્સિનેશનમાં આવરી લેવામાં આવ્યાં.
Attachments area

FB_IMG_1647431019168.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *