ગત 11/1/2019 ના રોજ બળતણના લાકડાનો ટેમ્પો પકડી છોડી દેવા ફોરેસ્ટર માંગી હતી રૂપિયા 20 હજારની લાંચ,
અંતે 10 હજાર નક્કી કરી ફોરેસ્ટર 5 હજાર રોકડ લીધા હતા,
બાકીના 5000/- ની ઉઘરાણી કરી રકઝક બાદ 2000/- માંગ્યા હતા ,
ફરિયાદીએ રેકોર્ડીંગ સાથે ACB માં ફરિયાદ કરતા ગોઠવ્યું હતું છટકું,
છટકું નિષ્ફળ જતા પ્રાથમિક તપાસનો કરાયો હતો આદેશ.
તપાસના અંતે બે વર્ષ બાદ ACB પોલીસે તત્કાલીન ફોરેસ્ટર કાંતિભાઈ રાઠવા સામે નોંધ્યો ગુનો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


