Gujarat

પરમ પૂજ્ય શ્રી જલારામ બાપા ના મંદિર થરા ખાતે  ધુળેટી પ્રસંગ ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ

   ગિરગઢડા
   ભરત ગંગદેવ..

પરમ પૂજ્ય શ્રી જલારામ બાપા ના મંદિર થરા ખાતે  ધુળેટી પ્રસંગ ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ ભજન સત્સંગ તેમજ ભોજન પ્રસાદ નું આયોજન થયેલ ભોજન પ્રસાદ ના લાભાર્થી  મહેશ કુમાર નરભેરામ ભાઈ કાનાબાર ભાભર રહ્યા હતા.

IMG-20220318-WA0432.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *