ગિરગઢડા
ભરત ગંગદેવ…
… કોળી કેરિયર એકેડેમી ના વિદ્યાર્થીઓ ને આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ને અનુસંધાને માર્ગદર્શન આપવામાં આવેલ… કોળી કેરિયર એકેડેમી ના સંચાલકો નો ઉત્સાહ અને વિદ્યાર્થીઓ ની મહેનત સાથે મળી ને સારું પરિણામ લાવે , સમાજ એક સારી દિશામાં આગળ વધે તે બાબતે માનનીય ધારાસભ્ય શ્રી દ્વારા માર્ગદર્શન આપી અને પ્રોત્સાહન આપવામાં આવેલ….
વિદ્યાર્થીઓ અને સેવા આપનાર તમામ કર્મચારી ભાઈઓ – બહેનો ને સમાજ ના આ ભગીરથ કાર્ય માટે અભિનંદન પાઠવવા આવેલ… વિદ્યાર્થીઓ આગામી પરીક્ષામાં સફળ થાય અને કર્મચારી આ જ રીતે એકેડેમી ને સારી દિશામાં લઈ જઈ સારું પરિણામ મેળવે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ…
આ તકે ધારાસભ્ય સાથે ગીરગઢડા અગ્રણી રામભાઈ વાઘેલા અને દેવશીભાઇ બાંભણીયા અને સંચાલકો ઉપસ્થિત રહેલ…


