છોટાઉદેપુર ખાતે ડીઝલના ભાવ વધારાને લઈ ટ્રાન્સપોર્ટ એસોસિએશને બેઠક યોજી, જેમાં છોટાઉદેપુર ટ્રક ઓનર્સ સાથે યોજાઈ જેમાં ભાડામાં 10 ટકા વધારો કરવાની ટ્રક ઓનર્સની માંગ કરી હતી , ટ્રાન્સપોર્ટ એઓસીએશને મિનરલ એસોસિએશન ને ભાડા વધારાની કરી દરખાસ્ત, છોટાઉદેપુર ડોલોમાઈટ નું છે હબ,
પ્રતિદિન 300 થી વધુ ટ્રકો કરે છે ટ્રાન્સપોર્ટેશન.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


