નવીદિલ્હી
સ્ટોક બ્રોકર્સ તેમના ગ્રાહકો એટલે કે ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટ ધારકોને ડીમેટ એકાઉન્ટને નિષ્ક્રિય થવાથી રોકવા માટે દ્ભરૂઝ્ર કરાવવાની સલાહ આપી રહ્યા છે. આ બ્રોકરેજ હાઉસ ખાતાધારકોને ત્રણ મહિનાની અંદર તેમના ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટનું દ્ભરૂઝ્ર કરવા માટે કહી રહ્યા છે નહીંતર ખાતું બંધ કરી દેવામાં આવશે. દરેક ડીમેટ ખાતાએ છ વિગતો સાથે દ્ભરૂઝ્ર કરવું જરૂરી છે. પરંતુ હજુ સુધી તમામ ડીમેટ ખાતાઓને છ દ્ભરૂઝ્ર ધોરણો સાથે અપડેટ કરવામાં આવ્યા નથી. ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ધારકને આ છ દ્ભરૂઝ્ર સુવિધાઓ અપડેટ કરવી જરૂરી છે. જેમાં નામ, સરનામું, ઁછદ્ગ, મોબાઈલ નંબર, માન્ય ઈમેલ આઈડી, આવક મર્યાદાનો સમાવેશ થાય છે. ૧ જૂન, ૨૦૨૧થી ખોલવામાં આવેલા નવા ડીમેટ ખાતાઓ માટે તમામ ૬-દ્ભરૂઝ્ર સુવિધાઓ ફરજિયાત બનાવવામાં આવી છે. પાન કાર્ડ અને આધાર લિંક થી લઈને નોમિનીનું નામ ટ્રેડિંગ-ડીમેટ એકાઉન્ટમાં રજીસ્ટર કરવા સુધી આ મહત્વપૂર્ણ કાર્યો અને ઈઁર્હ્લંમાં ઈ-નોમિનેશન માટેની અંતિમ તારીખ ૩૧ માર્ચ જાહેર કરવામાં આવી હતી. ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ વિશે જાણીએતો વાસ્તવમાં જેમની પાસે ડીમેટ અથવા ટ્રેડિંગ એકાઉન્ટ છે તેમના માટે સેબીએ ૩૧ માર્ચ સુધીમાં નોમિનીનું નામ રજીસ્ટર કરવાનો નિયમ બનાવ્યો હતો પરંતુ હવે તેમાં ૧ વર્ષની છૂટ આપવામાં આવી છે. એટલે કે જેઓ ડીમેટ અથવા ટ્રેડિંગ એકાઉન્ટમાં નોમિનેશન કરી શક્યા નથી તેઓ ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધી સમય અપાયો હતો. અગાઉ તેની છેલ્લી તારીખ ૩૧ માર્ચ, ૨૦૨૨ હતી. હવે તેને એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.જાે તમે તમારા ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટનું દ્ભરૂઝ્ર કર્યું નથી તો હવે તમારી પાસે ૩૦ જૂન ૨૦૨૨ સુધીનો સમય છે. સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ હાલના ડીમેટ એકાઉન્ટ્સ અને ટ્રેડિંગ એકાઉન્ટ્સ માટે કેવાયસીની સમયમર્યાદા ત્રણ મહિના વધારીને ૩૦ જૂન, ૨૦૨૨ સુધી કરી છે. અગાઉ આ સમયમર્યાદા ૩૧ માર્ચ ૨૦૨૨ હતી.દ્ગજીડ્ઢન્એ તેના પરિપત્રમાં કહ્યું છે કે દ્ભરૂઝ્ર વગર ડીમેટ એકાઉન્ટ સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. પરંતુ જીઈમ્ૈં અને સ્ૈંૈં સાથેની ચર્ચાના આધારે આ સમયમર્યાદા ૩૦ જૂન, ૨૦૨૨ સુધી લંબાવવામાં આવી છે. આ એક વખતનું વિસ્તરણ છે અને આ સમયગાળા દરમિયાન જે ડીમેટ ખાતા ધારકો અત્યાર સુધી તેમના ડીમેટ ખાતાની દ્ભરૂઝ્ર કરી શક્યા નથી તેઓએ દ્ભરૂઝ્ર કરવું પડશે.


